Posts

Showing posts from November, 2025

મેરી કહાની મેરી ડિજિટલી ઝુબાની - ભાગ- ૭૦ - ૦૧ નવેમ્બર ૨૦૨૫

Image
હેલો કેમ છો મિત્રો ,૨૦૨૫ ના નોટી  નવેમ્બર માં આપ સૌનું સ્વાગત છે . પ્રથમ વિકેન્ડએ આપ સૌને આવકારતા આનંદ અનુભવું છું. હમણાં જ દિવાળી પુરી થઇ અને નવું વર્ષ શરુ થયું તો આપ સૌને ખુબ શુભેચ્છાઓ સાથે આજ ની વાત જ્યાં લાસ્ટ ટાઈમે અટકેલ ત્યાં થી.  પરીક્ષાની તૈયારી વચ્ચે એક નવો નોટિફિકેશન આવ્યો—“યંગ લીડર્સ ફોરમ માટે પસંદગી.” હું થોભી ગયો. “હું તો હજુ શીખી રહ્યો છું… લીડર? હું?” મનના એક ખૂણામાંથી અવાજ આવ્યો: “લીડર એ હોય છે, જે પોતાને શીખવા માટે ખુલ્લો રાખે.” હું એ આમંત્રણ સ્વીકાર્યું. એ ફોરમમાં પ્રવેશ એ મારા માટે એક “Mentor Calling”નું દ્વાર હતું. ભાગ ૨: Mentor સાથે પ્રથમ મુલાકાત ફોરમના પ્રથમ દિવસે એક Mentor મળ્યા—શાંત, ઊંડા, અને સત્યના શોધક. તેમની આંખોમાં એક એવી શાંતિ હતી, જે શબ્દોથી વધુ બોલતી હતી. હું એમને પૂછ્યું: “મારું અસલ વર્ઝન શોધવા માટે શું કરું?” તેમણે ત્રણ શબ્દો આપ્યા: Reflection — દરરોજ પોતાને પ્રશ્ન પુછો: “હું શું શીખ્યો?” Connection — એવા લોકો સાથે જોડાવા શીખો, જે તમારું દૃષ્ટિકોણ વિસ્તારી શકે. Contribution — જે શીખો છો, એ આપો—શબ્દોમાં, કાર્યમાં, અને ભાવનામા...

Talk Of Indian Cinema – Part 69 – 25th October 2025

Image
  As the festive air began to stir, October 2025 unfolded like a well-edited montage—layered with emotion, legacy, and bold new beginnings. For Indian cinema, it wasn’t just another month; it was a moment of reckoning, celebration, and storytelling at its finest. November begins with King of Indian cinema's birthday. On November 2, 2025, Shah Rukh Khan turns 60. Sixty years of life, thirty-plus years of stardom, and countless moments that have shaped the emotional landscape of Indian cinema. But to simply call him an actor, a superstar, or even the “King of Bollywood” would be to miss the point. Shah Rukh Khan is not just a person — he is a phenomenon, a feeling, a mirror to our aspirations and vulnerabilities. Born in Delhi in 1965, Shah Rukh’s journey from a middle-class boy with dreams to one of the most recognized faces on the planet is the stuff of legend. He didn’t have a godfather in the industry. He didn’t come from a film dynasty. What he had was hunger — for excellence, f...