શું તમે જાણો છો? આપણે રાત્રે સુઈયે છે ત્યારે આ ઘટના બને છે
શું તમે જાણો છો? આપણે રાત્રે સુઈયે છે ત્યારે આ ઘટના બને છે . ૯૯% લોકો ને આ વાત ની જાણ નહિ જ હોય આપણે રાતે જયારે સુઈયે ત્યારે કુદરતી રીતે ભગવાને નિંદ્રા નો એક ક્રમ ગોઠવેલો છે વધુ વાંચો અને જાણો આ કુદરતી નિંદ્રા નો ક્રમ રાત્રી ના ૧૧ થી ૩ સુધી લોહી નો મહત્તમ પ્રવાહ લીવર તરફ હોય છે. આ એ મહત્વ નો સમય છે જયારે શરીર લીવર ની મદદ થી, વિષરહિત થવાની પ્રક્રિયા માં થી, પસાર થાય છે, એનો આકાર મોટો થઈ જાયે છે, પણ આ પ્રક્રિયા આપ ગાઢ નિદ્રા માં, પોહચો પછીજ શરૂ થાયે છે. તમે ૧૧ વાગે ગાઢ નિંદ્રા ની અવસ્થા માં પોહચો પછીજ આ પ્રક્રિયા શરૂ થાય અને તો શરીર ને, પુરા ૪ કલાક મળે વિષમુક્ત થવા માટે. હવે તમે જો ૧૨ વાગે ગાઢ નિંદ્રા ની અવસ્થા માં પહોંચો તો તમારા શરીર ને ૩ કલાક જ મળે. જો, ૧ વાગે ગાઢ નિંદ્રા ની અવસ્થા માં પહોંચો તો તમારા શરીર ને 2 કલાક જ મળે. અને જો, .. 2 વાગે ગાઢ નિંદ્રા ની અવસ્થા માં પહોંચો તો તમારા શરીર ને ૧ જ કલાક મળે. ⚡⚡🧐☹ જ્યાં ૪ કલાક ની તાતી જરૂર...